Total Pageviews

Powered By Blogger

Friday, April 1, 2016

Subject: ગ્લેમરમાં પ્રેમ ગેમ ....પ્રેમમાં મરવા કરતા માણતા શીખો...

બાલિકા વધુ સીરિયલમાં આનંદીના પાત્ર થી લાખ્ખો ભારતીયોના દિલમાં વસેલી
પ્રત્યુષા મુખર્જીએ 24 વર્ષની નાની ઉંમરમાં જ પોતાની જિંદગીની માયા
સંકેલી લીધી..નાની ઉંમરથી ગ્લેમર લાઇફમાં આવી ગયા બાદ બહુ ઓછા લોકોને
ટુંકા ગાળામાં પ્રસિધ્ધી મળી જતી હોય તેમાની એક પ્રત્યુષા મુખર્જી
હતી...24 વર્ષની ઉંમરમાં તો કેરીયરની શરૂઆત થતી હોય એ ગાળામાં તે
કેરીયરના અે સ્ટેજ પર હતી કે ફીલ્મ અન્ડસ્ટ્રીઝમાં તેણે બહુ મોટા ગજ્જાની
સેલેબ્રીટી બની ગઇ હતી...બીગ બોસ અને પાવર કપલમાં પણ તેણે સારું એવું
આકર્ષણ પણ જમાવ્યું હતું..પરંતુ આ સૌની વચ્ચે આ લેખ લખવા પાછળનો હેતું
ગ્લેમરમાં થતી ગેમ પર ફોકસ કરવાનુ મન થયું છે...જેમણે જિંદગીમાં એકટીંગ જ
કરવાની હોય તેઓ ભગવાન દ્વારા આપેલ નાટકના પાત્રમાં કેમ એકટીંગ નથી કરી
શકતા...પ્રત્યુષા જેવા ઘણા સ્ટાર્સ કે જેઓ પોતાની પ્રસિદ્ધીની ચરમસીમા પર
હોવા છતાં જિંદગી ટુંકાવાનુ પસંદ કર્યુ તેનુ કારણ પર ઘોર કરવાની જરૂર
છે...પ્રત્યુષા જેવી ઘણી છોકરીઓ હશે કે જો આ ઇન્ડસ્ટ્રિઝમાં પોતાનુ
સર્વેસ્વ ગુમાવી દેવા છતાં પણ તેને ગ્લેમરમાં સ્થાન પણ ન મળ્યું
હશે..જ્યારે બીજી બાજુ ગ્લેમરની ઝાક ઝમાળમાં આસામાને કહી શકાય તેવી
પ્રત્યુષા પોતાની જિંદગીનો પન્નો ટુંકો કરી નાખ્યો...જે રીતે પ્રાથમિક
અહેવાલો આવી રહ્યા છે,તે પ્રમાણે પ્રત્યુષાને પોતાના બોય ફ્રેન્ડ રાહુલ
રાજ સિંહ સાથે લગ્ન કરવાની તૈયારીોની શરૂઆતમાં જ ઝગડાઓ થતાં તે
ડ્રીપેશનમાં આવી ગઇ હતી...જિંદગીમાં જેમ સુખ અને શોહરત લાંબો સમય નથી
રહેતી તેમ દુખ અને ડિપ્રેશન પણ લાંબો સમય નથી...એટલે જ માણસ બુજર્ગની
સલાહ લેતા હતા...છેલ્લા ઘણા સમયતી આપધાતના કિસ્સાઓ વધ્યા છે....કારણ કે
માણસ એકલો રહેતો થયો છે..સંયુકત કુટૂંબમાં રહેવાનુ ઓછા થવાના કારણે પણ
આવી ઘટનાઓ બનતી થઇ છે....ગ્લેમબરની દુનિયામાં આપધાતમાં સિતારાઓની યાદી
ઓછી નથી...1994માં દિવ્યા ભારતી કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં એક લોટી
સ્ટાર કહેવાતી હતી...તેમણે પણ છઠા ફલોર પરથી ઝંપલાવી આપધાત કરી લીધો
હતો..જો કે તેમના મોતને શંકાની નજરથી પણ જોવાતું હતું...સુપર મોડેલ તરીકે
સંઘર્ષ કરીને ટોપ પર આવનાર કુલજીત રંધાવા ,પુર્વ મિસ ઇન્ડિયા નસીફા
જોશેફ,પરવીન બાબી,કૃણાલસિહ સહિતના સિતારાઓએ પણ ગ્લેમરની સાથે સાથે
દુનિયાને ને જ અલવિદા કરી દીધી...સોયકોલોજીક રીતે જોઇએ તો આજના જમાનામાં
સૌથી વધુ કઠિન પળ લોકો માટે પ્રેમ છે..પ્રેમ ન મળવાથી અથવા પ્રેમમાં
પ્રેમ ન રહેવાથી લોકો વ્યાકુળ બની આપધાત સુધીના પગલા ભરવાની ઘટનાઓમાં ખુબ
મોટો વધારો થયો છે...જો કે આપધાત એ છેલ્લો રસ્તો નથી હોતો પરંતુ ગ્લેમર
વલ્ડ હોય કે પછી સામાન્ય માનવી...આપધાતોમાં સૌથી મોટુ કારણ અને જિંદગીનો
સૌથી મોટું દુશ્મન  પ્રેમ હોવાનુ તારણ છે...આ જોતા લાગે છે,કે લોકોએ હવે
પ્રેમને માણતા શીખવાની જરૂર છે..પ્રેમ માં મરવાની નહી....અસ્તુ..
લાસ્ટ વર્ડ-
પ્રેમ થયા પછી ચહેરા પર સ્માઇલ છવાય છે
પરંત પ્રેમ લુંટાયા પછી માયુશી
આથી પ્રેમમાં મરવા કરતા માણવાની જરૂર છે..

Monday, March 28, 2016

बचोॆ की समजशकित देखो....कल रात भारत और ओस्ट्रेलिया की मेच चल रही थी....में अपनें आठ साल के बच्चे सौमिल के साथ मेंच देख रहा था..आठ साल का सौमिल हार्दिक केसा बोल डाल रहा है...ओस्ट्रेलिया का वोटसन कि बढिया बोलिंग के से है...कोहली और धौनी केसे जीत दिलाएंगे वो आगे आगे बौलते जा रहा था...और में मेच देखने के साथ उनकी क्रिकेट के प्रति लगाव है या नोलेज ये समझनें की कोशीश कर रहा था...वाकय सौमिल खिलाडीयो को परख रहा था...में ने भी कभी एसा नही सोचा था...कुछ देर तो मुझे लगा की सौमिल कीसि की सुनि हुइ बाते दोहराता होगा मगर उन्होंने जब युवराज आउट हुआ की तुरंत मुझे कहा की पप्पा अब देखना विराट और धोनी 19 बोल में 42 रन करना है ना वो चोगे छग्गे मार कर पुरा कर देंगे..अब अच्छी पारी खेलना शूरु ...और वाकइ एसा हुआ...में तो मेच के आनंद के साथ सौमिल की बांतो पर भी घोर करने लगा ...आज कल के बच्चे खेलमें दिलचस्प होते हे मगर इतना नोलेज अपने आप में एक बडी बात महसुस हुइ....