Total Pageviews

Powered By Blogger

Friday, October 24, 2014

NAVA VARSH NA VADHAMNA

આજે નવા વર્ષ ના વધામણા થયા,લોકો આનંદ થી તહેવાર ની ઉજવણી પણ કર્તા નજરે પડ્યા।..પરંતુ જે બહારથી ખુબ સુખી દેખાય છે તેવા નેતા ઓ ના ચહેરા ઓ પર કીકી ખૂટતું હોવાના ભાવ મારી નજરે ચડ્યા,તેનું કારણ કદાચ એ પણ હોઈ સકે છે કે,અગામી  બોર્ડ નિગમો માં સરકાર દ્વારા નીમ્નુકો થવાની છે તેમાં ઘણા ના પતા કાપવા ના છે ,તો ઘણા નેતા ઓ પોતા નો નંબર લાગે તે માટે પ્રયાશો કરતા નજરે ચડ્યા,બીજી બાજુ મંત્રી મંડળ ના વિસ્તરણ ના નામે પણ ઘણા નેતા ઉદાસ જણાતા  હતા..ખેર અપને સુ કામ દુખી થઇએ। ..ચોલો નવા વર્ષ ની મજા માનીએ।....સૌને જય માતાજી।