Total Pageviews

Powered By Blogger

Thursday, February 3, 2011

ગુજરાત માં હાલ તો જમીન ના દલાલો પણ કરોડપતિ થઇ ગયા,કારણ કે કાળું નાળું જમીન અને ઉદ્યોગ ના નામે પુષ્કળ ગુજરાત માં ઠલવાયું છે,અને તેમાં નેતા ઓ એ પણ સારી ધીકતી કમાણી કરી લીધી,અને આમ જનતા એ હવે પોતાનું ઘર અને પ્લોટ ના માત્ર સપના જ જોવા ....બોલો જય જય ગરવી ગુજરાત
વિકાસ એમ ઓ u થી નથી થતો દરેક ને ન્યાય ની સાથે ખાવાનું મળી રહે તેમાં થાય છે,અને આ માટે જેટલું શાસક પક્ષ જવાબદાર છે તેટલું જ વિરોધ ન કરનાર (કોન્ગ્રેશ)પણ તેટલું જ જવાબદાર છે,

गुजरात अने उधोय्ग

ગુજરાત માં ઉદ્યોગ હોવા એ ખોટું નથી પરંતુ માત્ર ઉદ્યોગ જ હોવા એ ભયંકર ખોટું છે ,કાર અને મોજશોખ ની વસ્તુ વગર ચલાવી સકાય પરંતુ જે રીતે ઉદ્યોગ ને જમીન ની લહાણી થાય છે તે જોતા આવનારા દશ વર્ષ માં ગરીબો ને રોટી ના ફાંફાં પડવાના છે ,કારણ કે ખેતી ની જમીનો વેચાઈ રહી છે.......

Wednesday, February 2, 2011

गुजराती फिल्म

ગુજરાતી ફિલ્મો કેમ હીટ નથી જતી ?(સાઉથ અને ભોજપુરી ની જેમ સફળ કેમ નથી થતી)મને લાગેછે ત્યાં સુધી ,ગુજરાતી નિર્માતા ઓ એ દાદા જેવડા હીરો અને ગુજરાત સરકાર ની સબસીડી શિવાય પણ વિચારવું જોઈએ...જય જય ગરવી ગુજરાત