આજે નવા વર્ષ ના વધામણા થયા,લોકો આનંદ થી તહેવાર ની ઉજવણી પણ કર્તા નજરે પડ્યા।..પરંતુ જે બહારથી ખુબ સુખી દેખાય છે તેવા નેતા ઓ ના ચહેરા ઓ પર કીકી ખૂટતું હોવાના ભાવ મારી નજરે ચડ્યા,તેનું કારણ કદાચ એ પણ હોઈ સકે છે કે,અગામી બોર્ડ નિગમો માં સરકાર દ્વારા નીમ્નુકો થવાની છે તેમાં ઘણા ના પતા કાપવા ના છે ,તો ઘણા નેતા ઓ પોતા નો નંબર લાગે તે માટે પ્રયાશો કરતા નજરે ચડ્યા,બીજી બાજુ મંત્રી મંડળ ના વિસ્તરણ ના નામે પણ ઘણા નેતા ઉદાસ જણાતા હતા..ખેર અપને સુ કામ દુખી થઇએ। ..ચોલો નવા વર્ષ ની મજા માનીએ।....સૌને જય માતાજી।
Get social and current affairs and deep analysis with me from the bottom of my heart...as a Editor of Vtv news channel and passionate with helping people about their key issues, I always prefer to highlight the major issues which can bring fruitful results in the favor of People. I consider love and respect of peoples as my Awards for lifetime. I am Here for the People, To the People and always stand by your side.
Friday, October 24, 2014
Saturday, May 25, 2013
IPL fixing
,..........abhi or bhi kahi nam baki he,......salo se desh ko ye white kapde vale fixing karke loot rahe the ab to unko bhugta he ....rato ki neend gai ...chane gaya.....
Saturday, June 23, 2012
Wednesday, February 1, 2012
Tuesday, December 20, 2011
Tuesday, August 30, 2011
जिन्दगी जीवतो जाव छू
ભગવાન ને નજર સમક્ષ રાખી ને, કર્મો કરતો જાવ છું,દુખ સુખ ને હું તડકા છાયા સમજી,જિંદગી જીવતો જાવ છું,
રખેને કોઈ નું ખરાબ થાય તો મનો મન દુખી થાવ છું,દિલ માં દંભ રાખ્યા વગર, જીદગી જીવતો જાવ છું,.
દો રંગી દુનિયા ને ,મન ફાવે તે બોલે ,પણ દરેક કર્મ માં પાપ ,પુણ્ય ને નજર માં રાખી ,જિંદગી જીવતો જાવ છું,
બની સકે તેટલું ,બીજા નું ભલું કરતો જાવ છું,દિવસ રાત બશ ,કર્મો પર નજર રાખતો જાવ છું,હું જિંદગી જીવતો જાવ છું...
ખબર નથી મને કે ,પ્રભુ ક્યારે દોર ખેચશે, પણ જેટલુ જીવું તેટલું યાદગાર ,બનવાનો પ્રયત્ન કરતો જાવ છું ,આ રીતે હું જિંદગી જીવતો જાવ છું...ઇસુદાન ગઢવી

Subscribe to:
Posts (Atom)