Total Pageviews

80221
Powered By Blogger

Tuesday, August 30, 2011

जिन्दगी जीवतो जाव छू

ભગવાન ને નજર સમક્ષ રાખી ને, કર્મો કરતો જાવ છું,દુખ સુખ ને હું તડકા છાયા સમજી,જિંદગી જીવતો જાવ છું,
રખેને કોઈ નું ખરાબ થાય તો મનો મન દુખી થાવ છું,દિલ માં દંભ રાખ્યા વગર, જીદગી જીવતો જાવ છું,.
દો રંગી દુનિયા ને ,મન ફાવે તે બોલે ,પણ દરેક કર્મ માં પાપ ,પુણ્ય ને નજર માં રાખી ,જિંદગી જીવતો જાવ છું,
બની સકે તેટલું ,બીજા નું ભલું કરતો જાવ છું,દિવસ રાત બશ ,કર્મો પર નજર રાખતો જાવ છું,હું જિંદગી જીવતો જાવ છું...
ખબર નથી મને કે ,પ્રભુ ક્યારે દોર ખેચશે, પણ જેટલુ જીવું તેટલું યાદગાર ,બનવાનો પ્રયત્ન કરતો જાવ છું ,આ રીતે હું જિંદગી જીવતો જાવ છું...ઇસુદાન ગઢવી

No comments:

Post a Comment

very nice