Total Pageviews

Powered By Blogger

Thursday, March 10, 2011

જિંદગી માં કેટલું જીવ્યા છો એ નહિ પરંતુ કેવું જીવ્યા છો એ મહત્વનું છે....

कला धन

હસન અલી ના કાળા નાણાં મામલે મહારાષ્ટ્ર ના છગન ભુજબળ સહીત ના નેતા ઓ ના નામ સંકા ના દાયરા માં....અધિકારી ઓ તેમને ઢાંકવાનો પ્રયત્ન કરેછે ,ખરેખર નેતા ઓ દેશ ની સેવા નહિ લુંટવાનો અને અધિકારી ઓ તેમના માટે કામ કરતા હોવાના હાલ ભારત ના છે,આ રાવનો થી ભગવાન બચાવે ..

Friday, February 25, 2011

गुजरात के नेता ओ की जमीने .

गुजरात में राजकीय पार्टी ओ के कहलाने वाले नेता ओ अपने और अपने परिवार के नाम पे हजारो एकर जमीन खरीद कर बेथ गए हे,और अब उधोग अने का इंतजार कर रहे हे ताकि वो मालामाल हो जाये और गरीब किशन बिना खेत का हो जाये,फिर दाना पानी का भाव भी उद्योग पति तय करेंगे की गेहू कितने में बेचना हे,,(क्या यह जनता की सेवा हे या जनता का शोषण ?)

बजेट का प्रतिभाव

आज दो बजेट पेश हुए ,एक ममता दीदी का रेल और दूसरा गुजरात का स्वर्णिम ,मगर दोनों बजेट सिर्फ नामके हे,रेल में हमेशा बेठने के लिए जगह नहीं होती,और लोग मरते हे,दूसरी और स्वर्णिम कहलाने वाला गुजरात का बजेट में लोगो राहत की बजाय टैक्स मिला,यानि की भ्रस्टाचार करते नेता हे और भुगतना.......(जनता को हे)तो दुनिया की सबसे बड़ी लोकशाही में कही भी लोगो का साशन नहीं दीखता (नेता ओ का लग रहा हे,) जनता जाये तो भी कहा जाये?...

Wednesday, February 9, 2011

award

आज पूज्य रमेश भाई ओजा प्रेरित अवार्ड पोग्राम में जाना हुआ जहा महामुहि राज्यपाल के हाथो चार श्रेष्ठ व्यक्तिओ को अवार्ड दिया गया ,इससे समाज में अच्छे कार्य करने वाले लोगो को प्रोत्साहन मिलता हे....

Thursday, February 3, 2011

ગુજરાત માં હાલ તો જમીન ના દલાલો પણ કરોડપતિ થઇ ગયા,કારણ કે કાળું નાળું જમીન અને ઉદ્યોગ ના નામે પુષ્કળ ગુજરાત માં ઠલવાયું છે,અને તેમાં નેતા ઓ એ પણ સારી ધીકતી કમાણી કરી લીધી,અને આમ જનતા એ હવે પોતાનું ઘર અને પ્લોટ ના માત્ર સપના જ જોવા ....બોલો જય જય ગરવી ગુજરાત
વિકાસ એમ ઓ u થી નથી થતો દરેક ને ન્યાય ની સાથે ખાવાનું મળી રહે તેમાં થાય છે,અને આ માટે જેટલું શાસક પક્ષ જવાબદાર છે તેટલું જ વિરોધ ન કરનાર (કોન્ગ્રેશ)પણ તેટલું જ જવાબદાર છે,