Total Pageviews

83399
Powered By Blogger

Sunday, March 7, 2010

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?-sorry unknown

No comments:

Post a Comment

very nice