Monday, March 14, 2011

जोगमाया ऑफ़ चारण कास्ट

ચરણ જ્ઞાતિ માં જન્મ ધારણ કરેલ જગદંબા ઓ -
-સાખાડા ચારણને ત્યાં ખોડાસર ગામે વરૂડી તથા સચદેવ માતાજી,
-ચોયા બાટી ને ત્યાં હળવદ તાલુકે બાવલીમાં પીઠડ,રખાઈ,કત્રોડી,કલ્બી હેમા,ધાન્ધ્શ્રી,સુંદરી આઈ,
-મામૈયા ચારણ ને ત્યાં આવળ,જોગળ,ખોડલ,તોગળ,સાસઇ,વિજ્બાઈ,હોલબાઈ તથા ફૂઇ વaકલમાં -
-બાપાલ ડેથા ને ત્યાં ,થર્પાકર માં ,બહુચરાજી,બુટ,બલ્લડ,તથા માતુશ્રી ભલી આઈ -
-માળા સાખા માં વાંકલ માં
-ધના નૈયા ને ત્યાં સરધાર માં જીવણી ,સીમોઈ
-હરપાલ ચોરાડા ને ત્યાં મોરબી ટંકારા માં માં ચપ્બી માં
-મેહાજી કીનિયા ને ત્યાં ઝાલાવાડ ખોળ માં માં કરણી માં
-વેદા નરા ને ત્યાં ગોર્વિયા લ ગામ ગોર્વિશાળી સેન્બાઈ માં
-દેવ્સુર ધાન્ધાનીયા ને ત્યાં ઓખા ભીમરાના માં મોગલ માં
-ઉદા વાચા ને ત્યાં ચરાડવા માં માં રાજબાઈ
-લાખાજી મહેડું ને ત્યાં ખેડા વાલવોડ માં માં જેતબાઈ
-અaદિત મામૈયા ને ત્યાં જaટાવાળા કત્છ માં જીવાબાઈ માં
-મેઘાણંદ ને ત્યાં લાન્ગવાદરા ની દેરડી માં માં જાનબાઈ માં
-છાત્રવભા ચટકા ને ત્યાં તળાજા માં કાગ્બાઈ માં
-હર્જોગ માદા ને ત્યાં જુનાગઢ ધન્ફૂલીયા માં મહાસક્તી નાગબાઈ માં
-જોગાભાઈ વીઠું ને ત્યાં મારવાડ માં ગીગાબાઈ માં
-મ્યઝાર ભાચ્લીયા ને ત્યાં કત્છ રાય્થરી માં આઈ દેવલ માં
-સંગભાઈ વિકલ ને ત્યાં કત્છ વાગડ વાંઢ નેશ માં જહુમાં
-જશા બાટી ને ત્યાં જામનગર ભીમ્થર માં જોગમાયા કમાઈ માં
-નેચ્ડા સાખમાં ભાવનગર મિતડી માં સાઈ નેશડી માં
-મિતિ અથવા કોટડા બાવીશી ગામે બાવીશીયું માં
-ફૂન્ડા સાખા માં દુધલ નેશ જોગમાયા હન્શબાઈ માં
-સોમનાથી સખાતે ગયેલ ગીર વિસ્તાર માં માં લાખ્બાઈ માં
-ઝૂલા સાખા માં કાનમેર પાસે વાગડ માં રાણબાઈ માં
-ફૂન્ડા સાખા માં વઢિયાર માં રફુ ગામે કામાંલમાં
-ઉધાસ સાખા માં સૌરાષ્ટ્ર માં હોલ માં
-કાંટા સાખા માં વારાના માં ભીના માં ભેલીયાવલી
-ફૂન્ડા સાખા માં વાગડ માં વેકરા ગામે આઈ પુન્જલ માં
-વીર વચ્છરાજ સાથે વઢિયાર માં કુવરગામે દેવલ માં
-sumba ફૂન્ડા ને ત્યાં વઢિયાર માં રફુ ગામે sabhai માં
-ફૂન્ડા સાખા માં varala માં ત્યાં rajal માં
-rupalsi lalash ની putri rapar sanvama keshar माँ(अपूर्ण ...)
-

No comments:

Post a Comment

very nice